Indore : Toll Plaza પર ગુંડાગર્દી, કર્મચારીઓને લાકડી-દંડાથી માર માર્યો

Continues below advertisement

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટોલ ટેક્સ પર કેટલાક અસામાજિક તત્વોએ મારપીટ કરી હતી. કેટલાક લોકો પોતાની કાર પહેલા કાઢવા માટે ટોલ કર્મચારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને બાદમાં લાકડી-દંડાથી માર મારવા લાગ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram