પાકિસ્તાનમાં 60 હિન્દુઓનું જબરદસ્તી ધર્મપરિવર્તન આ રીતે થયું, જુઓ લાઇવ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનમાં એક વાર જબરજસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. એક સાથે 60 હિન્દુઓને ઈસ્લામ ધર્મ પાળવા મજબૂર કરાયા છે. આ ધર્મપરિવર્તન કરાતી વખતનો વીડિયો પણ બહાર આવ્યો છે. વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મમીઠી વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે.