રાજસ્થાનમાં બોરવેલમાં ફસાયેલા ચાર વર્ષના બાળકનો કરાયો આબાદ બચાવ,કેટલા ફુટ ઊંડામાં થયો હતો ગરકાવ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 May 2021 02:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનના લાંછડીમાં બોરવેલમાં ફસાયેલા ચાર વર્ષના બાળકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. 90 ફુટના ઊંડા બોરવેલમાં આ બાળક ગરકાવ થયો હતો.હાલ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે