ખંભાતની બસ આબુમાં ખીણમાં ખાબકી, એકનુ મોત, 12 લોકો ઘાયલ, જુઓ વીડિયો
Continues below advertisement
આબુ: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતની બસને અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુ નજીક ગુજરાતી મુસાફરોની બસને અકસ્માત નડ્યો છે. બસ ખીણમાં ખાબકતા ક્લીનરનું ઘટના સ્થળે જ મોત થયું છે. બસમાં બેસેલા તમામ મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 26 યાત્રીઓ પૈકી 12 લોકોને ઇજાઓ પહોંચી છે. આ બસમાં ગુજરાતના આણંદ, વડોદરા, ખંભાતના યાત્રીઓ હતા.
Continues below advertisement