ભારત બાયોટેકની નેઝલ વેક્સિનની ક્લિનીકલ ટ્રાયલ કરાશે દિલ્હી એઈમ્સમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભારત બાયોટેકની કોરોના વેક્સિન(Bharat Biotech's Corona vaccine) બાદ હવે તેની જ નેઝલ વેક્સિનના ક્લિનીકલ ટ્રાયલ દિલ્હીની એઈમ્સમાં કરવામાં આવશે. આ ટ્રાયલ માટે પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર ડો.સંજય રાય હશે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram