LPG સિલિન્ડરના ભાવ વધારા અંગે કોંગ્રેસ પ્રવક્તાએ કર્યા સરકાર પર પ્રહાર, જુઓ વીડિયો

Continues below advertisement

LPG સિલિન્ડરના સતત વધતા ભાવ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, મોંઘવારી મુદ્દે સત્તા પર આવેલી ભાજપ સરકારના કારણે જનતા પરેશાન થઈ રહી છે. ગેસ સિલિન્ડરમાં 25 રૂપિયાના વધારાથી સ્થિતિ કફોડી બની છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram