J&K અથડામણઃ શ્રીનગર હુમલામાં સામેલ એક આતંકી ઠાર મરાયો,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Apr 2021 10:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના પુલવામામાં અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે.શ્રીનગર(Srinagar)માં ગઈકાલે થયેલા હુમલામાં આ આતંકી સામેલ હતો.પુલવામાના કાકપોરા વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે.