Desh Ka Mood: PM Modiના કામથી કેટલા લોકો ખુશ છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2021નો પ્રથમ સર્વે. abp ન્યૂઝ માટે C VOTERએ દેશનો મૂડ જાણ્યો છે. આ સર્વેમાં દેશના તમામ 543 લોકસભા બેઠકોના લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં 30 હજારથી વધુ લોકો સામેલ છે. સર્વેના સવાલોના જવાબ છેલ્લા 12 સપ્તાહમાં લેવામાં આવ્યા છે.