અફઘાનિસ્તાન: ભારત સરકારના એર ઈન્ડિયાને આદેશ, બે એર ક્રાફ્ટ સ્ટેન્ડ બાય રહેવા આદેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 01:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનમાં (afghanistan) તાલિબાની (taaliban) આતંકીઓના કબ્જા બાદ ભારત સરકારે (indian goverment) એર ઈન્ડિયાને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપ્યા છે. બે એર ક્રાફ્ટને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપ્યા છે. કાબુલ એરપોર્ટ પર અફરા-તફરાનો માહોલ સર્જાયો છે. લોકો અફઘાનિસ્તાન છોડી જઇ રહ્યા છે.