અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓની રજૂઆત, તેમના પરિવારને ભારતમાં અપાય આશરો

Continues below advertisement

અફઘાનિસ્તાનના જે વિદ્યાર્થીઓએ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે. તે ચિંતામાં મુકાયા છે. VNSGUમાં અભ્યાસ કરતાં અફઘાની વિદ્યાર્થીઓએ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ સાથે મુલાકાત કરી હતી અને રજૂઆત કરાઈ હતી કે.,,, તેમના પરિવારને ભારતમાં આશરો આપવામાં આવે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram