બાળકોને કોરોના રસી આપવાની જાહેરાત બાદ અમદાવાદ આરોગ્ય વિભાગ સતર્ક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બાળકોને કોરોના રસી આપવાની જાહેરાત બાદ અમદાવાદ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અમદાવાદ જિલ્લામાં 1 લાખ કિશોર નોંધાયા છે. કેન્દ્ર પર તમામ સુવિધા ગોઠવવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram