અમદાવાદ: વિવિધ 25 સ્થળો પર આવક વેરા વિભાગનુ સર્ચ ઓપરેશન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Nov 2021 02:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વિવિધ 25 સ્થળો પર આવક વેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ, દિલ્લી, મુંબઈ સહિતના સાંતળો પર આઇટી વિભાગે સપાટો બોલાવ્યો છે. દેશભરમાં આઇટી વિભાગની સર્ચ કામગીરીમાં 150 જેટલા કર્મચારીઓ જોડાયા છે. બિલ્ડરો સાથે સાંઠગાંઠ હોવાની આશંકા સાથે આ દરોડા પાડવામાં આવ્યા છે.