અમેરિકાના એટલાન્ટામાં નવસારીના ગણદેવીના વૃદ્ધની હત્યા, જુઓ વીડિયો

Continues below advertisement
અમેરિકાના એટલાન્ટામાં નવસારીના ગણદેવીના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. મૂળ બિલિમોરાના અને જ્યોર્જીયામાં પરિવાર સાથે રહેતા મેહુલ વશીની નજીવી બાબતે બોલાચાલી થતા અશ્વેત યુવાને ગળુ દબાવીને હત્યા  કરી હતી. મૃતકના પિતા બીલીમોરા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram