MP: ઇન્દોરમાં યુવતીએ કરી ‘શોલે વાળી’,પ્રેમી સાથે લગ્ન કરવા ક્યાં ચડી ગઇ? પોલીસ આવી ને પછી શું થયું?

Continues below advertisement
શોલે ફિલ્મમાં વિરુ પાણીની ટાંકી પર ચડીને બસંતીને લગ્ન માટે મનાવતો હોય તેવું દ્શ્ય તો તમે જોયું હશે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક યુવતી પ્રેમી સાથે લગ્ન કરવા માટે સાઇનબોર્ડ પર ચડી ગઇ હતી. યુવકના પ્રેમમાં પાગલ યુવતી સાઇનબોર્ડ પર ચડી ગઇ હતી અને તેની સાથે લગ્ન કરવા જીદ કરવા લાગી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી. પોલીસે તેને જે ઇચ્છે છે તેમ કરવાની વાત કરી. આખરે યુવતીને મનાવવામાં પોલીસ સફળ રહી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram