J&K: ઉધમપુરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના, પાયલટ અને કો-પાયલટ ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2021 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીરના ઉધમપુરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના બની છે. પાયલટ અને કો-પાયલટ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ઘાયલ થયા છે. ટેકનીકલ ખામીને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.