રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં કરાયા દાખલ , જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 01:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે. સ્વાસ્થ્ય લથડ્યા બાદ તેમને એમજીએચ કોવિડ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આશરે 3 દિવસ પહેલા તેમને કોરોનાના લક્ષણો અનુભવાયા હતા અને ત્યાર બાદ તપાસ કરવામાં આવી હતી. બુધવારે સાંજે આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.