અસ્મિતા વિશેષઃ આતંકનું નવુ હથિયાર

Continues below advertisement

અસ્મિતા વિશેષમાં વાત આતંકીઓના નાપાક ઈરાદાઓની જેમની શેતાની નજર જમ્મુ કશ્મીરના એયરફોર્સ સ્ટેશન પર પડી. મોડી રાત્રે કરેલા આ કાવરતા સામે દુશ્મની કોઈ મોટી ચાલ હોય તેવું મનાઈ રહ્યું છે. સુરક્ષા એજંસીઓ કહી રહી છે કે આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ થયો છે. પણ આખરે અડધી રાત્રે આવો હુમલો કરવાનો શું ઈરાદો હતો તેને લઈને ચિંતા વધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram