અસ્મિતા વિશેષઃ MSPની લડાઇ મધ્યમવર્ગનો મરો
Continues below advertisement
ખેડૂતોનું આંદોલન શાંત થવાનું નામ નથી લેતું. ખેડૂતોએ ભૂખ હડતાળના શસ્ત્ર સાથે સરકાર પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો. સરકાર પણ એક્શનમાં આવી. બેઠકોનો દોર સતત યથાવત રહ્યો છે. કૃષિ મંત્રી નરેંદ્રસિંહ તોમરે કહ્યું કે યુપી,બિહાર હરિયાણા સહિતના અનેક રાજ્યોના ખેડૂતો કાયદાને યોગ્ય માની રહ્યા છે. પણ વિપક્ષ ભ્રમ ફેલાવે છે. પણ સવાલ એ છે કે આખરે mspની લડાઈમાં મધ્યમવર્ગ કેવી રીતે પીસાય છે.
Continues below advertisement