અસ્મિતા વિશેષઃ ફાટ્યું આફતનું આભ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 10:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધર્મશાળામાં પાણીનો પ્રકોપ જોવા મળ્યો છે. તો હિમાચલ પ્રદેશમાં વરસાદે તારજી સર્જી છે. રાજસ્થાનમાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા હતા. કુદરતી આફતોનું નોનસ્ટૉપ આક્રમણ ચાલુ છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ઉત્તરાખંડમાં (Uttarakhand) યેલ્લો અલર્ટ, રાજસ્થાન (Rajasthan) અને જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) ઓરેન્જ અલર્ટ તો ગોવા, (Goa) મહારાષ્ટ્રમાં (Maharashtra) રેડ અલર્ટ અપાયું છે.