અસ્મિતા વિશેષ: બે બાળકો બસ !, વસ્તી નિયંત્રણ બિલ મુદ્દે રાજનીતિ ગરમ, નેતાઓની નિવેદનબાજી આવી સામે
Continues below advertisement
વસ્તી નિયંત્રણ બિલ (Population Control Bill) મુદ્દે રાજનીતિ દિવસેને દિવસે ગરમ થઈ રહી છે. ત્યારે નેતાઓની નિવેદનબાજી પણ સામે આવી રહી છે. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે જણાવ્યુ છે કે,, માત્ર કાયદો (Law) બનાવવાથી કામ નહીં થાય શિક્ષણ (Education) પણ જરૂરી છે. તો આ તરફ,, ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે,, વસ્તી નિયંત્રણ બિલનો અમલ કરવો યોગ્ય છે.
Continues below advertisement
Tags :
Population Control Bill Gujarat News Education ABP ASMITA Law Asmita Special ABP Live ABP News Live