ઓનલાઈન ડૉક્યુમેન્ટના ચેડાંથી બચવા UIDAIએ લોકોને સાવચેત રહેવા આપી ચેતવણી
Continues below advertisement
ઓનલાઈન ડૉક્યુમેન્ટ (online documents) સાથે ચેડાં કરીને લોકોને છેતરવાના કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. ત્યારે આધાર કાર્ડ સાથે ચેડાં કરીને તમારી સાથે પણ છેતરામણી કરી શકાય છે. UIDAIએ લોકોને સાવચેત રહેવા ચેતવણી આપી છે. પબ્લિક કોમ્પ્યુટરમાં આધારકાર્ડની (Aadhar Card) ઇ-કોપી ન રાખવી જોઇયે.
Continues below advertisement
Tags :
Gujarat News Aadhar Card UIDAI ABP ASMITA ABP Live ABP News Live Online Document Public Computer