અસ્મિતા વિશેષઃઆતંકની ફેક્ટરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2021 10:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનના જીવતા પકડાયેલા આતંકવાદી અલી બાબરે આતંકની પાઠશાળાના એક એક રાજ ખોલ્યા છે. પાકિસ્તાને પાળેલા આ આતંકીએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. કાશ્મીરમાં જેહાદ માટે પાકિસ્તાની સેના જ આતંકીઓને તૈયાર કરે છે.