અસ્મિતા વિશેષઃ લોકશાહીનું મંદિર
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત લોકશાહીના ભવ્ય મંદિરની જેનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્રારા કરવામાં આવ્યો. વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકશાહીના નવા મંદિરમાં પ્રાણ ફૂંકાયા અને બુલંદ ભારતનું બુલંદ સપનું સાકાર થવાના સંકેત પણ મળ્યા. કેવું હશે લોકશાહીનું આ મંદિર. કેટલું ભવ્ય હશે નવું સંસદ ભવન.કેટલા કરોડમાં તૈયાર થશે નવું સંસદ ભવન.શું છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું વિશાળ સપનું. કેવી રીતે આકાર લેશે નવી સંસદ..તે જોઈએ.
Continues below advertisement