અસ્મિતા વિશેષઃ પહાડો પર પાણીનો પ્રકોપ
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત કુદરતના તોફાની કહેરની જેણે ઉત્તરાખંડના ચમોલીમાં હાહાકાર મચાવ્યો. દેવભૂમિમાં કુદરતનો આ કહેર 8 વર્ષ બાદ ફરી જોવા મળ્યો. પણ આ વખતે જે ત્રાસદી જોવા મળી તેણે લોકોને હચમચાવી નાખ્યા. આખરે શું થયું હતું ચમોલીમાં તે વિસ્તારથી જોઈએ.
Continues below advertisement