અસ્મિતા વિશેષ: પ્રકૃતિનો પ્રકોપ

Continues below advertisement
અસ્મિતા વિશેષ: કહેવાય છે આફત આવતા પહેલા તેનો થોડો અણસાર જરૂર આપે છે. આવું જ કઈક થઈ રહ્યું  છે બદલાયેલા પરીબળો અને કેટલીક માનવસર્જીત ભૂલોના કારણે. ઉપાધી એવી જે ભલભલાના શ્વાસને અદ્ધર કરી દેશે કારણ કે ધરતી પરનો બરફ ધાર્યા કરતા 65 ટકા વધારે ઝડપથી પીગળી રહ્યો છે. અને પીગળતો આજ બરફ દુનિયા માટે મોટી ઉપાધી બનતા વાર નહીં લાગે. એટલે જ તો દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વાતથી ચિંતિત છે..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram