ખેડૂતોની ચક્કાજામની જાહેરાત બાદ સુરક્ષા વ્યવસ્થામાં વધારો, આંદોલનના રૂટ પર મોટા ખીલા અને બેરીકેડ લગાવાયા
Continues below advertisement
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોએ 6 ફેબ્રુઆરીના રોજ શનિવારના રોજ બપોરે 12થી બપોરના 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોની ચક્કાજામની જાહેરાત બાદ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે. આંદોલનના રૂટ પર મોટા ખીલા અને બેરીકેડ લગાવી દેવાયા છે.
Continues below advertisement