મધ્યપ્રદેશઃ ધારમાં બે યુવતીઓ સાથે બર્બરતાનો વીડિયો થયો વાયરલ, પરિવારના સાત સભ્યોની કરાઈ ધરપકડ

Continues below advertisement

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ધારમાં બે યુવતીઓને ફોન પર વાત કરવા જેવી બાબતે જાહેરમાં ઢોર માર માર્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પરિવારજનોના સાત સભ્યોની ધરપકડ કરી છે. લોકો બેશરમ બનીને વીડિયો ઉતારી રહ્યા હતા પરંતુ કોઈએ બચાવવાનો પ્રયાસ ન કર્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram