Rajkot: જિલ્લાના 95 ટકા વિસ્તારમાં વાવેતર થયું પૂર્ણ, સૌથી વધુ શેનું કરાયું વાવેતર?

Continues below advertisement

રાજકોટ(Rajkot) જિલ્લામાં વરસાદ(rain)ની અછતની વચ્ચે પણ અત્યાર સુધી જિલ્લાના 95 ટકા વિસ્તારમાં વાવેતર પુરુ થઈ ચુક્યું છે. આ વર્ષે જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. જિલ્લાના બે લાખ 66 હજાર હેક્ટરમાં મગફળી(Peanuts)નું વાવેતર કરાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram