ભારત બંધ: 200થી વધુ ખેડૂત સંગઠનો આજે બંધ પાળી કરશે ધરણાં પ્રદર્શન
Continues below advertisement
નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને કૃષિ સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 13મો દિવસ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોએ આ ભારત બંધને અત્યાર સુધી 8 રાજ્ય સરકારોનું સમર્થન મળી ગયું છે.
Continues below advertisement