ભારત બાયોટેકે કોવેક્સિનનું ત્રીજા ચરણનું ટ્રાયલ કર્યું પૂર્ણ, કોરોનાના ગંભીર દર્દીઓમાં 93.4 ટકા અસરકાર હોવાનો દાવો

Continues below advertisement

ભારત બાયોટેકે કો-વેક્સીનના ત્રીજા ફેઝનું ટ્રાયલ પૂર્ણ હતું. ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામમાં ડેલ્ટા વેરિયન્ટ પર કો-વેક્સિન 65.2 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો હતો.  કોરોનાના ગંભીર દર્દીઓમાં 93.4 ટકા અસરકાર હોવાનો દાવો કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram