દેશના 12 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત, એક જ દિવસમાં વધુ 1100 પક્ષીઓના મોત

Continues below advertisement
દેશના 12 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે પ્રશાસન એલર્ટ થયું છે. એક જ દિવસમાં વધુ 1100 પક્ષીઓના મોત થયા હતા. પુરતા પ્રમાણમાં પીપીઇ કિટનો સ્ટોક રાખવા કેન્દ્રએ રાજ્યોને નિર્દેશ આપ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram