દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક, PM મોદી સહિતના દિગ્ગજો ઉપસ્થિત; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ છે. આંબેડકર સેન્ટરમાં આ બેઠક મળી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા આ બેઠકમાં ઉપસ્થિત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram