ટ્રેડિશનલ વેડિંગ આઉટફિટમાં વરૂણ નતાશાના બ્યુટીફુલ લૂકની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નની તસવીર આવી ગઈ છે. બન્ને ખુબ સુંદર લાગી રહ્યાં છે. લગ્નની તસવીર વરૂણ ધવનની પીઆર ટીમે જારી કરી છે. આ ફોટોમાં વરૂણ ધવન અને નતાશા દલાલ ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે. બે તસવીરો રિલીઝ કરવામાં આવી છે. એકમાં વરૂણ ધવન નતાશા દલાલનો હાથ પકડી ફેરા લેતા જોવા મળી રહ્યો છે. તેમાં બન્ને ખુશ લાગી રહ્યાં છે. બન્નેએ પરંપરાગત અંદાજમાં કપડા પહેર્યા છે.