તાજમહેલમાં બોમ્બ હોવાની ખબરથી અફરાતફરીનો સર્જાયો માહોલ
Continues below advertisement
આગ્રાના તાજમહેલમાં બોમ્બ હોવાની ખબરથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ મુલાકાતીઓને બહાર કઢાયા હતા. જો કે, તાજમહેલમાં બોંબ હોવાની ખબર ખોટી સાબીત થઈ હતી. ફિરોઝાબાદના યુવાને નનામો ફોન કરીને તાજમહેલમાં બોંબ હોવાની માહિતી આપી હતી. નોકરીની ભરતી રદ્દ થતા યુવાને બોંબ હોવાનો કર્યો હતો ફોન...
Continues below advertisement