બોમ્બે હાઈકોર્ટથી સાંસદ નવનીત રાણાને મોટો ઝટકો, જુઓ વીડિયો
Continues below advertisement
અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બોમ્બે હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે રાણા દંપતીની અરજી ફગાવી દીધી છે. નવનીત રાણા અને રવિ રાણા સામે નોંધાયેલી બીજી FIR રદ્દ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ બંને વિરુદ્ધ બીજી એફઆઈઆર આઈપીસીની કલમ 353 હેઠળ નોંધવામાં આવી હતી, જેનો અર્થ છે સરકારી કામકાજમાં અવરોધ ઊભો કરવો. આ અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.
Continues below advertisement