ખેડૂતો અને કિસાન સંઘ વચ્ચે બોલાચાલી. વીજળી અપૂરતા પ્રમાણમાં મળતા હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ખેડૂતો અને કિસાન સંઘ વચ્ચે બોલાચાલી. વીજળી અપૂરતા પ્રમાણમાં મળતા હોબાળો. પેટ્રોલ, ડીઝલ અને ખાદ્ય તેલના ભાવ વધતા લોકો પરેશાન. મહાયુધ્યના કારણે વધી તેલની કિંમત. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો દાવો. એપ્રિલથી પેરાસેટમોલ સહિતની દવાઓમાં થશે ભાવ વધારો. મારી-મસાલાના ભાવમાં 20થી 40 ટકાનો થયો વધારો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram