ફટાફટ: બનાસકાંઠામાં દૂધ મંડળી સામે વિરોધ કરાયો, પગાર ન મળ્યાનો પશુપાલકોનો આરોપ

Continues below advertisement

બનાસકાંઠામાં (Banaskantha) દૂધ મંડળી (milk society) સામે વિરોધ (Protest) કરાયો. નફાખોરી કરવા માટે મંત્રીએ કરી ગડબડ. પંજાબના મુખ્યમંત્રી તરીકે નવજોતસિંહ સિદ્ધુ મંજુર ના હોવાની કેપ્ટન અમરિન્દર સિંહે કરી વાત. સિદ્ધુના પાકિસ્તાન સાથે સંબંધ હોવાની વાત કરતા કેપ્ટન અમરિન્દર સિંહ. બંગાળની ખાડીમાં (Bay of Bengal) લૉ પ્રેશર (Pressure) સક્રિય થતા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી.   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram