ધનતેરસના દિવસે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત, જુઓ વીડિયો 

Continues below advertisement

પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે ચાર સેક્ટોરમાં ગોળીબારી કરી હતી. જેમાં બે જવાન શહીદ થઈ ગયા હતા અને ત્રણ નાગરિકોમાં પણ મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, તમામ સેક્ટરોમાં ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram