શેરબજારના નામે રોકાણ કરાવી છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ, જુઓ વીડિયો
Continues below advertisement
શેરબજારના નામે રોકાણ કરાવી છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો. ઇન્દોરમાં ડિઝાઇન ડ્યુડના નામે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો. એએમસીના નિવૃત આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે 18.9 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી
Continues below advertisement