કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધનો મામલો, ખેડૂતોનું આજે ભારત બંધનું એલાન
Continues below advertisement
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના (agricultural law) વિરોધમાં ખેડૂતોએ આજે ભારત બંધનું (closure of India) એલાન કર્યું છે. ખેડૂતોના બંધને વિરોધ પક્ષે સમર્થન આપ્યું છે. સંયુક્ત કિસાન મોરચએ આપ્યું ભારત બંધનું એલાન.
Continues below advertisement