CDS જનરલ રાવતને રાજકીય સન્માન સાથે અપાશે વિદાય, બે વાગ્યે નીકળશે અંતિમ યાત્રા
Continues below advertisement
સીડીએસ જનરલ બિપીન રાવતને આજે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. દિલ્હીમાં સવારે 11 વાગ્યાથી તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોરે બે વાગ્યે અંતિમ યાત્રા નીકળશે.
Continues below advertisement