વિદેશથી આવતા મુસાફરો માટે કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ઓમિક્રોનના જોખમ વચ્ચે હાઈરિસ્ક વાળા દેશોમાંથી આવતા મુસાફરો માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે . દેશના છ એરપોર્ટ પર આવતા મુસાફરોએ આરટી પીસીઆર તપાસ માટે બુકિંગ કરાવવું પડશે.
Continues below advertisement