રિટેલ-જથ્થાબંધ વેપારીઓ માટે કેન્દ્ર સરકારનો નિર્ણય, MSME હેઠળ આવરી લેવાશે વેપારીઓને
Continues below advertisement
રિટેલ અને જથ્થાબંધ વેપારીઓ માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. MSME હેઠળ આવરીલેવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. કોરોનાકાળમાં આર્થિક તંગીથી પીડાઈ રહેલા વેપારીઓને આ નિર્ણય દ્વારા સસ્તું ધિરાણ મળશે. 8 લાખથી વધુ વેપારીઓને સસ્તી લોન અપાશે.
Continues below advertisement