કોરોના રસીની આડઅસરને લઇને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કરી સતર્ક, વીડિયોમાં જુઓ શું આપી સલાહ?

Continues below advertisement
કોરોનાની રસીની આડઅસર થાય તો વેક્સિન સેંટરમાં તરત સારવાર કરવામાં આવશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રસીની આડઅસર અંગે ડોક્ટરોને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. રસીની આડઅસરને લઈને કેંદ્ર સરકારે રાજ્ય સરકારોને સતર્ક કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram