વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં આપ્યું સંબોધન, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Sep 2021 03:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSCOની સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી( Narendra Modi)એ સંબોધન આપ્યું છે. તેમણે કહ્યું કે, એસસીઓની વીસમાં વર્ષગાંઠ આ સંસ્થા માટે વિચારવાનો ઉપયુક્ત અવસર છે. અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમે આ પડકારને વધુ સ્પષ્ટ કરી દીધો છે.