દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 62 હજાર કેસ નોંધાયા, જુઓ કયા રાજ્યમાં કેટલા છે કેસ?
Continues below advertisement
દેશમાં કોરોના કેસમાં (Corona case) સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 62 હજાર કેસ નોંધાયા છે. તો 2 હજાર જેટલા દર્દીઓ 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે. એક્ટિવ કેસ (Active Case) પર નજર કરીએ તો 2 લાખ જેટલા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણ ઓછું થતાં જન જીવન સામાન્ય થઈ રહ્યું છે.
Continues below advertisement