30 જુન સુધી અમલી રહેશે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન, શું છે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ?

Continues below advertisement

કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે એપ્રિલમાં એક ગાઇડ લાઇન જાહેર કરી હતી. જે  30 જુન સુધી લાગુ પડશે. કોરોનાના કેસમાં સતત ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યું છે. જો કે થોડી બેદરકારી અત્યાર સુધીની મહેનત પર પાણી ફેરવી શકે છે એટલે સરકારે પહેલાથી જારી સખતાઇને 30 જૂન સુધી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા 25 એપ્રિલ સુધી જે ગાઇડલાઇન જાહેર કરાઇ હતી તે 30 જૂન 2021 સુધી અમલી રહેશે,

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram