સુરત: ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
03 Jan 2022 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ડિંડોલી વિસ્તારમાં રેપની ઘટના સામે આવી છે. 38 વર્ષીય રાહુલ નામના યુવાને દુષ્કર્મ આચર્યું છે. પીડિતાના પરિવારે ડિંડોલી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડિંગના ધાબા પર એકલતાનો લાભ લઇ આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.