રીક્ષામાં પતિને ઓક્સિજનની બોટલ ચડાવીને મહિલા બે દિવસથી ભટકી રહી છે પણ ..... જુઓ દર્દનાક વીડિયો
Continues below advertisement
આ દ્રશ્ય કોરોનાની મહામારીની દેણ છે. જી હાં, આવું દ્રશ્ય આપે પહેલા ક્યારેય નહી નિહાળ્યું હોય જ્યાં સ્વજનના એક-એક શ્વાસ માટે સંઘર્ષ છે. બે દિવસથી આ મહિલા તેના પતિને રીક્ષામાં ઓક્સિજનના બાટલા સાથે એક પછી એક હોસ્પિટલ લઇ જઇ રહી છે.... પરંતુ દરેક હોસ્પિટલે જવાબ મળે છે ઓક્સિજન બેડ નથી........ કોરોનાની મહામારી સામેના આપણી અણઘડ વ્યવસ્થાનો આ છે ચિતાર
Continues below advertisement