Rajkot: પોલીસ પુત્રએ રાત્રિ કર્ફ્યૂમાં જન્મદિવસની ઉજવણી કરીને કર્યો તમાશો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Apr 2021 03:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ શહેરમાં રાત્રી કરફ્યુ દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલ હનુમાન મંદિર સામે નવા બનેલ પોલીસ લાઇનમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં પોલીસ પુત્રના જન્મ દિવસની કેક કાપી ફટાકડા ફોડી કરવામાં ઉજવણી કરવામા આવી હતી. વીડિયો આવતાની સાથે જ પોલીસ એક્સનમા આવી અને 3 પોલીસ પુત્રો સહિત 4 ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.